Nal Se Jal Failure In ChhotaUdepur No Water In Taps Even After Years TV9Gujarati

નળ છે.. પણ પાણી નથી.! કાગળ પર જ ‘નળ સે જળ’ યોજના ? ભોરધા ગામમાં.. પાણી માટે હાહાકાર..! 5 હજાર વસ્તી.. પાણી વગર તરસી.. હેન્ડપંપ પણ બગડ્યા.. તંત્ર નિષ્ક્રિય.. પાણી મુદ્દે ગ્રામજનોમાં રોષ ક્યારે મળશે પાણી ?