ખેડૂત પરિવારની દીકરીની સિદ્ધિ રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં આગળ ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન ફૂટબોલ ટીમમાં સ્થાન, વધાર્યું ગુજરાતનું માન..! રમતના મેદાનમાં રાધિકા પટેલની ઉડાન ! દેશ માટે રમવાની મળી તક પરિવાર અને કોચનો રહ્યો સપોર્ટ !