સિમ કાર્ડ વગર નહીં વાપરી શકો વોટ્સઅપ 1 માર્ચથી મેસેજીંગ એપના નવા નિયમો થશે લાગુ સિમ બાઈંડિંગની ડેડલાઈન વધારવાનો કેન્દ્ર સરકારનો ઈનકાર મેસેજીંગ એપ પર લાગુ થશે સિમ બાઈંડિંગનો નિયમ વોટ્સઅપ, ટેલીગ્રામ, સિગ્નલ જેવા એપ્લીકેશનને થશે અસર