એપ્રિલમાં પણ માવઠું વર્તાવશે કહેર ! અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી કમોસમી વરસાદ બોલવશે ભુક્કા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી પવનનું જોર વધતા કેરીના પાકને થઈ શકે નુક્સાન ચક્રવાત અને સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહી