લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો, સુખ ઘટ્યું ડિજિટલ સુખ, માનસિક દુઃખ ! હાથમાં ફોન, મન પર વધતો ભાર સ્ક્રોલની લત, શાંતિ પર કટોકટી ફોન નહીં છોડો, પણ લત તો છોડો સ્ક્રીન સમય ઘટાડો, જીવન વધારો ડિજિટલ દુનિયા નહીં, વાસ્તવિક ખુશી કરો પસંદ મોબાઇલ જરૂરી છે, વ્યસન ઘાતક છે ! ડિજિટલ ડિટોક્સ.., છે આજના સમયની જરૂર મોબાઈલ, માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો 73 ટકા લોકો બન્યા ડિજિટલ ગુલામ દરરોજ 7 કલાક સ્ક્રીન પર સમય બાળકોમાં વધતું સાયલન્ટ ડિપ્રેશન !