ભારતભરમાં પહેલી વખત લેવાઇ ગરબાની પરીક્ષા ! ઐતિહાસિક ક્ષણ...ગરબાની સંસ્કૃતિ જાળવી રાખવાનું પ્રણ ! સોની સ્કૂલ ઓફ ગરબાની પહેલ...નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરનો સહયોગ રામજી આસર વિદ્યાલયના 357 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા બાળકો રમ્યા રાસ...કેવું રહ્યું પહેલું પેપર ? અનોખો રાસ...દર અઠવાડિયે ગરબાનો ક્લાસ !