Gold Crashes ₹9,000! 10g Gold Now ₹1.35 Lakh Silver Drops ₹20,000 Kg TV9Gujarati

અમદાવાદઃ MCXમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો 10 ગ્રામ સોનાનો ભાવમાં 9 હજાર ઘટીને 1.35 લાખ પહોંચ્યો 1 કિલો ચાંદીનો ભાવ 20 હજાર ઘટીને 2.07 લાખ પહોંચ્યો છેલ્લા 3 દિવસમાં સોના-ચાંદી ભાવમાં મોટો કડાકો આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાના એંધાણ