Unseasonal Storm Batters Gujarat Mini Cyclone Hits Gujarat, Heavy Rain Across 36 Talukas TV9

ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું રાજ્યના 36 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ રાજકોટમાં 2 કલાકમાં 1.38 ઇંચ વરસાદ જૂનાગઢના ભેંસાણમાં 2 કલાકમાં 1.38 ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અનેક સ્થળોએ ફૂંકાઇ ભયાનક આંધી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ ફક્ત 1 ઇંચ વરસાદમાં રાજકોટ શહેર પાણી પાણી અમરેલી, જૂનાગઢ સહિતના પંથકમાં પણ ખાનાખરાબી ભારે પવનને કારણે ઠેર-ઠેર વૃક્ષો, મંડપ અને હોર્ડિંગ્સ ધરાશાયી ખેતરોમાં તૈયાર પાક પાણીમાં તણાતા તાત મુશ્કેલીમાં