અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરૂપયોગ સરકારી આવાસમાં PG ચલાવવાનો પ્રથમ કિસ્સો આવ્યો સામે સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની ઘટના LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે પાડ્યા દરોડા દરોડા દરમિયાન આવાસ યોજનામાં PG ચાલતું હોવાનો થયો ઘટસ્ફોટ આવાસ યોજનાના ઘરમાં PG માટે સોશિયલ મીડિયામાં જાહેરાત