Overcrowded Surat School Sparks Negligence Allegations

સરકારી શાળામાં હાલાકી ! જર્જરિત મકાનમાં ગીચોગીચ વિદ્યાર્થી ! લોબીમાં બેસીને પરીક્ષા આપતા બાળકો નવું મકાન તૈયાર... ક્યારે મળશે લાભ ? ઉદ્ઘાટન માટે કોની જોવાઈ રહી છે રાહ ? ત્રણ-ત્રણ વખત પાછું ઠેલાયું ઉદ્ઘટાન ! વિપક્ષના તંત્ર પર ગંભીર આરોપ ભાજપ નેતાઓને ફોટોગ્રાફીમાં રસ: રાકેશ હિરપરા