Rain Forecast Across Gujarat From May 30 To June 2 રાજ્યમાં વરસાદની આગાહી TV9Gujarati
3 દિવસ બાદ આવશે તોફાની વરસાદ !
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
કાળઝાળ ગરમીથી મળશે રાહત
30, 31 મે અને 1 જૂને વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ
ઉત્તર ગુજરાતમાં જોવા મળશે વરસાદ
ચોમાસા પહેલા આવશે વરસાદનો રાઉન્ડ