સસ્તા અનાજના લાભાર્થીઓને સગવડ અનાજ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર 15મી તારીખથી રાશનકાર્ડ બનશે ભૂતકાળ હવે આવશે ડિજિટલ ફૂડ કૂપન તુવેરની દાળ પેકિંગમાં મળશે સસ્તા અનાજના ATM બનશે વધુ સારી ગુણવત્તાવાળું અનાજ મળશે ગેરરીતિ નાબૂદ થશે ટેકનોલોજીથી આસાન થશે પ્રક્રિયા